Back
Home » ટોપ
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો સેક્સી Video વાયરલ, એકલા હોવ ત્યારે જ જોજો
Oneindia | 23rd Oct, 2019 11:52 AM
  • ચાહકો

    મોનાલિસાના ચાહકો માત્ર બિહારમાં જ નહિ બલકે આખા ભારતમાં છે.


  • ભોજપુરી ફિલ્મ

    મોનાલિસા અત્યાર સુધીમાં 125થી વધુ ભોજપુરી ફિલ્મો કરી ચૂકી છે.


  • બૉલીવુડ ડેબ્યૂ

    જ્યારે મોનાલિસાએ બૉલીવુડમાં અજય દેવગણ અને સુનીલ શેટ્ટીની ફિલ્મ બ્લેકમેલથી ડેબ્યૂ કર્યું હતું.


  • નાગિન

    હાલ મોનાલિસા સ્ટાર પ્લસના ટીવી શો નાગિનમાં જોવા મળી રહી છે.


  • હૉટ પિક્સ

    અગાઉ એક્ટ્રેસે હૉટ લાલ લેંઘામાં તસવીર શેર કરી હતી. જેમાંથી એકમાં તે પતિ સાથે જોવા મળી અને તેણે કેપ્શન આપી કડવા ચોથ વિશ કર્યું. હાલ અહીં જુઓ મોનાલિસાની અત્યાર સુધીની સૌથી હૉટ પિક્સ


  • જુઓ હૉટ પિક્સ

    મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ આવા પ્રકારની તસવીરોથી ભર્યું પડ્યું છે. જેમને જોયા બાદ તમને પણ વિશ્વાસ આવી જશે કે મોનાલિસાની આ સેક્સી તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે. અહીં જુઓ મોનાલિસાની કેટલીક આવી જ તસવીરોની ઝલક...


  • ડાયનની ભૂમિકામાં

    નજર ટીવી શોમાં ડાયનની ભૂમિકામાં મોનાલિસાને બહુ પસંદ કરવામાં આવી રહી છે.


  • જબરદસ્ત લુક

    મોનાલિસાના આ આ લુકને બહુ પસંદ કરવામાં આવી રહ્યો છે.


  • સોશિયલ મીડિયા

    પર ભારે એક્ટિવ ભોજપુરી ફિલ્મોમાં બોલ્ડ અંદાજ માટે મશહૂર મોનાલિસા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે.


  • ડાંસ વીડિયો

    મોનાલિસા કેટલીયવાર સાડીમાં ડાંસ વીડિયો પણ શેર કરી ચૂકી છે.


  • બધા જ લુકમાં લાજવાબ

    મોનાલિસા પર દરેક પ્રકારના લુક ઓપે છે. તમે મોનાલિસાની આ તસવીરો જોઈને સમજી જ ગયા હશો.


  • ફિલ્મોની પણ સુપરસ્ટાર

    મોનાલિસા ભોજપુરી ફિલ્મોની પણ સુપરસ્ટાર છે. તેના ડાંસ વીડિયો ભારે લોકપ્રિય છે.

    હજારો લોકો વચ્ચે નિક અને પ્રિયંકા કરવા લાગ્યા લિપ કિસ, Video વાયરલ




ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પોતાના સેક્સી અને બોલ્ડ અવતારથી હંમેશા ઈન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. હાલમાં જ તેનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં મોનાલિસાના જબરદસ્ત બોલ્ડ લુકને જોઈ ફેન્સનો પરસેવો છૂટી રહ્યો છે. તમે જો એકવાર આ વીડિયોને જોઈ લેશો તો વારંવાર જોવા માટે મજબૂર થઈ જશો. વીડિયોમાં મોનાલિસાની હૉટનેસનો ફુલડોજ જોઈ શકાય છે.